________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
અપેક્ષાએ, સત્તાપેક્ષાએ તથા શુદ્ધપર્યાયાપેક્ષાએ અનેઽત્ છે અર્થાત્ સ્થિર છે અને ક્રના સંબધે શ્રતિથી વિકારી અસ્થિર હાલતા ચાલતા ભાસે છે પણ તેથી આત્માનું મૂળ સ્વરૂપ ભૂલવું નહીં, તેમજ ગરમા ૪ અનેદ છે એ પણ અપેક્ષાએ છે. એસ અપેક્ષાએ સમજવાથી—આત્મા એક છે એમ માનનાર શંક રાચાય અને આત્માએ અનેક અનંત છે એમ માનનારા રામાતુજ વગેરેના મતાના એકાંતે જે નિરપેક્ષ વિરોધ પ્રત્રતે છે તેના પરિદ્વાર થાય છે અને વેઢ શ્રુતિયાના આશય, અપેક્ષાવાળા છે એમ સમજવાથી આત્માને એક માનીને અને એકાંતે આત્માને અનેક માનીને જે મતવાઢથી પરસ્પર લડી મરી માહી બની તમઅંધકારમાં પ્રવેશ કરે છે તેનાપર સત્ય પ્રકાશ પાડી શકાય છે. આ શ્રુતિ મંત્રમાં ઋષિએ આત્માને એક કહ્યો છે તે પોતાના શરીરમાં રહેલા એક આત્માને માની કહ્યા છે તથા સર્વાત્માઓની સત્તા એક છે તેથી આત્મ સત્તાનું ધ્યાન ધરીને એકત્વ આત્મભાવના ભાવતાં એક કહેલ છે. તથા પરમેશ્વરને એક કહેલ છે તે પણ સવ પરમાત્માઓની જાતિની અપેક્ષાએ એકતા ગ્રહણ કરીને તેની અપેક્ષાએ એક કહેલ છે એમ અપેક્ષાએ વિચારતાં માનતાં અન્યાના મતાનું એકાંતે ખ’ડન થતું નથી અને સમતવાળાઓની દૃષ્ટિચાના સાપેક્ષ સત્યને પણ તેની દૃષ્ટિયાની અપેક્ષાએ ગ્રહી શકાય છે અને તેથી કાઇ પણ સંપ્રદાય દર્શનમાં અપેક્ષાએ જ સત્ય રહેલું છે તે સમજવામાં તથા ગ્રહુવામાં હૃદયનાં દ્વારા-સદૃષ્ટિચારૂપ ખુલ્લાં થાય છે. જૈન સંથારા પયજ્ઞામાં તે પ્રમાણે કહ્યું છે, एगोsहं नथि मे कोई । नाहं मन्नस्स कस्सइ । एवं अदीणमगसो । બાળ મનુજ્ઞાસરૂં || એક હું છું, એક આત્મા હું છુ, અન્ય ઢાઇ મારૂ' નથી અને હું' અન્ય કોઈના નથી એ પ્રમાણે અઢીન મનવાળા થૈને જ્ઞાની પોતાના આત્માને શિક્ષા આપે છે. સવ
For Private And Personal Use Only