________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
સત્તમાં તેા જડ અને ચેત્તત એ એક સત્ તરીકે આવે છે, તેથી કઇ આત્માના જ્ઞાન આનંદ વીર્યાદિ ગુણેનું ગ્રહણ થતું નથી માટે વ્યવહારનયવડે આત્મા અને જડદ્રવ્યો અને તેના ગુણુપર્યાંચાનું ભિન્ન ભિન્ન રીતે વહેંચણુ કરવામાં આવે છે. શરીરરૂપ જગતમાં રહેલા આત્મા સત્તાદ્રશ્યની અપેક્ષાએ એક છે. સર્વાત્મા સત્તાએ એક છે અને સત્ છે એમ અપેક્ષાએ અણુવાથી વ્યક્તિની અપેક્ષાએ ભિન્ન ભિન્ન અનત આત્માએ અપેક્ષાએ માનતાં વિરાધ આવતા નથી અને તેથી કોર્ં વહુયાત્ એવી વેદ શ્રુતિ કે જે એક હું આત્મા છું અને ગુણપર્યાયની અપેક્ષાએ બહુ છું એમ પ્રતિપાદન કરે છે તેથી સાથે વિરોધ આવતા નથી. આત્મા અર્થાત્ બ્રહ્મ કહે છે કેહું આત્મા સત્તાનયની અપેક્ષાએ આત્મસત્તારૂપે એક છું અને મારામાં અર્થાત્ આત્મામાં રહેલા જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્યાદિ અનંતગુણુપર્યાયની અપેક્ષાએ અનેક-અર્થાત્ બહુ હુ' કાઈ પણ જ્ઞાની આત્મા કહી શકે છે કે—સવે આત્માઓની અને જડદ્રબ્યાની સત્તા માત્રની અપેક્ષાએ હું એક સરૂપ છું. આત્મસત્તાની અપેક્ષાએ સર્વ આત્માઓ ચિદ્રૂપ હોવાથી સત્તાએ હુ એકજ છું અને સર્વ ચેતન જડદ્રવ્યપર્યાય તથા સ્વાન્ય આત્માએના અસ્તિનાસ્તિમય ગુણપર્યાયેાની અપેક્ષાએ અનેકરૂપ અર્થાત્ બહુરૂપ છું. આત્માના અશુદ્ધ પર્યાયાને અદ્વૈતવાદની દૃષ્ટિએ કથ'ચિત્ માયા કહેવામાં આવે છે એમ જાણવું તથા જડ તથા જડના પર્યાંચેઅને માયા તથા જગત્ તરીકે કહેવામાં આવે છે પણ તે અપેક્ષાએ તે દૃષ્ટિએ સત્ય છે તથા જગત્ માયા વગેરે સ્વસ્વદ્રવ્ય ગુણપર્યાં. યની અપેક્ષાએ સત્ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અને આત્માસ્તિકાય તથા ક્રાલ એ છ દ્રવ્ય છે તેઓનું સ્વરુપ, જૈનશાસ્ત્રામાં વિસ્તારથી સમજાવવામાં આવ્યુ` છે. હવે મૂળ વિષયપર આવીને કહેવાતુ કે—આત્મા દ્રવ્યની
For Private And Personal Use Only