________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાછું ફલમાંથી થનાર બીજો અને બીજોથી થનાર વૃક્ષે એમ બીજ વૃક્ષની પરંપરા અનાદિકાલથી ચાલી આવે છે પણ બીજને બાળીને ભસ્મ કરવામાં આવે છે તે પથાત્ બીજમાંથી વૃક્ષ ઉત્પન્ન થતું નથી તેમ આત્માની સાથે લાગેલા કર્મોને જ્ઞાન વૈરાગ્યથી બાળીને ભરમ કરવામાં આવે છે તે પાતુ સંસારમાં જન્માદિકવડે પરિબ્રમણ થતું નથી. આત્મા નિત્ય છે પણ કર્મપર્યાયરૂપ હોવાથી નિત્ય નથી, તેથી આત્મા જ્ઞાનબળે કર્મને નાશ કરી શકે છે. આ ત્માની અશુદ્ધપરિણતિવડે કર્મ કરાય છે અને જયારે આત્મા પિતાનું શુદ્ધ સ્વરૂપ સમજે છે અને બંધ મેક્ષની કલ્પનારહિત પિતાના શુદ્ધ ઉપગથી ધ્યાનસમાધિમાં મસ્ત બને છે ત્યારે આત્મા, જડજગત આદિ જડચેતન, કર્મ અને કર્મના શુભાશુભ ફલમાં પણ તટસ્થ સાક્ષીભાવે વર્તે છે, અને તે પોતાને અનૈના-સ્થિર નિર્વિ કાર દેખે છે અને કર્મ સુષ્ટિને એજ–અર્થાત વિકારવાળી ચંચળ દેખે છે. કમની ઉપાધિથી પોતે પિતાને પહેલાં એજન્-ગતિમાન, વિકારી દેખતે હતું પણ નિર્મોહ દૃષ્ટિ થતાં આ યુતિમાં જણાવ્યા પ્રમાણે પિતાને પગનેના અને દ્રવ્યસત્તાની અપેક્ષાએ પ્રજા તરીકે અનુભવે છે. ઠાણાંગસૂત્રમાં જે માયા એ સૂત્ર છે. માત્મા એવો પાઠ છે તે સંગ્રહનયષ્ટિએ મામલાની અપેક્ષા છે. સત્તાનની અપેક્ષાએ સર્વ જીવે છે તે એકાત્મા તરીકે અનુભવાય છે અને આજ સિદ્ધાંતને કેવલાદ્વૈતવાદીઓ એ કાંતે રવીકારે છે. જેનશાસ્ત્રકાસ સંગ્રહનયની અપેક્ષાએ સ્વીકારે છે. સરપણાનો ભાવ તે સત્તા છે. જડ અને ચેતન સર્વે દ્રવ્ય અને તેના ગુણપર્યાયો સર છે. મહાસત્તા સંગ્રાહક સામાન્ય સંગ્રહનય દષ્ટિએ જડ અને ચેતન સર્વે સત્ છે. પશ્ચાત ચેતન સત્તા અને જડ સત્તાને જુદી વહેંચતાં તે વિશેષ સત્તાનય સંગ્રાહક સંગ્રહનીય છે. પશ્ચાત્ પુના જડ અને ચેતને સત્તાઓના પણ અનેક ભેદ પાડી શકાય છે. સામાન્ય મહા
For Private And Personal Use Only