________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરીર, તેજસ શરીર, વૈદિય શરીર, દારિક શરીર પૈકી જે ગતિમાં જે શરીરે પ્રાપ્ત થવાનાં હેય છે તે થાય છે. મનુષ્ય ગતિમાં - દારિક વૈદિય, આહારક તૈજસ, અને કાર્યણ એ પાંચ શરીરે પ્રાપ્ત થઈ શકે છે. આત્મા વસ્તુતઃ અરૂપી છે પણ શરીર ઈન્દ્રિય આદિ ગે રૂપી ગણાય છે. શરીર ઇનિદ્રય વગેરેને નામ કર્મમાં સમાવેશ થાય છે. શરીરાદિના યોગે ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર કમ પૈકી ગમે તે ગેત્રવાળો આમા ઉપચાર ગણાય છે. આત્મા જાણે છે કે હું અનંત જ્ઞાન, અનંત આનંદ અને અનંત શક્તિમય છું છતાં તે પૂર્ણ જ્ઞાનને ઉપયોગ કરી શકતો નથી તથા આત્માનું સત્ય સુખ ભોગવી શકતું નથી તથા આત્માની શક્તિને વાપરી શકતે નથી તેનું કારણ તેને લાગેલું અંતરાય કર્મ છે. અંતરાય કર્મના નાશથી આત્મા અનંત શક્તિને આવિર્ભાવ કરી આવિર્ભાવે પરમેશ્વર થાય છે. આત્માની સાથે અનાદિ કાલથી કમને સંબંધ છે. કર્મને કર્તા આત્મા છે અને કર્મને હર્તા આત્મા છે. આત્માજ પરભાવથી દેહ કમરૂપસૃષ્ટિને ર્તા હર્તા છે. આત્મામાં અનંત શક્તિ છે પણ જ્યાં સુધી કમ છે ત્યાં સુધી દેહ વગેરે જડસુષ્ટિને કર્તા ભક્તા બને છે. નંદિ સૂત્રમાં કહ્યું છે કે–:# મેવાનાં, મો. कर्मफलस्य च संसर्ता परिनिर्वाता । सह्यात्मा नान्यलक्षणः ॥१॥ જે દ્રવ્ય કર્મ ભાવકર્મ શરીર આદિને કર્તા છે, જે પુણ્ય કર્મો અને પાપ કર્મોને કર્તા છે અને પુણ્યપાપ કર્મફલ જે સુખ દુખ તેને એકતા છે, જે ચારગતિમ સંસર્તા છે અને જે સકલ કમને ક્ષય કરીને નિર્વાણ પદ પામનાર છે, વ્યવહારનયની અપેક્ષાએ કર્મને કર્તા આત્મા છે અને નિશ્ચય નયની અપેક્ષાએ કમને કત કર્મ છે અને શુદ્ધ નિશ્ચય નયની અપેક્ષાએ કર્મને કર્તા આત્મા નથી. આત્મા જ શુદ્ધ દૃષ્ટિએ શુદ્ધાત્માસ્વરૂપને કર્તા છે. આત્માને કત કમ નથી. આત્માની પૂર્વે કર્યું હતું અને પશ્ચિાત્ આત્મા થયે
For Private And Personal Use Only