________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૦) કાયા પાછી એલેર, ચેત - ચેતન ભાવે, મારાથી તું તે ન્યારારે, ભૂલીશ નહિ પરભાવે; મારામાંહિ વાસ કર્યા પણ, ધર તારે વિશ્વાસ. આજ થકી મૂરખ તું નાહક બનીશ નહિ મુજ દાસ; મોહના ધતીંગેરે, કદી નહિ સુખ થાવે. વતન ૮ ચેતન હવે જાગ્યોરે, કાયાનાં વેણ સંભારી, થયા રૂપ સાચું રે, અંતરમાંહિ અવધારી; ઈડી કાયાની માયાને, ભાવે આપોઆપ, નિરાકાર નિઃસંગી નિમળ, કરતે અજપાજાપ, અંતર સુખ ભોગી રે, થયે હવે જયકારી. ચેતન૯ કાયાની માયાથી અળગા, રહેવું ધા ધ્યાન, અલખસ્વરૂપી આતમ દેવા, શક્તિથી ભગવાન બુદ્ધિસાગર ધ્યાને રે, વાત સત્ય નિર્ધારી. ચેતન- ૧૦ ૮૨. સહજાનંદ સ્વાધ્યાય. (ર૯૧)
રાગ કેદારે ચિદઘન ચેતન નિબંધ દેશી, વ્યકિત અસંખ્ય પ્રવેશી. જાતિ વચન ને લિંગથી ન્યાર, રાગી નહિ ને હૈષીર. ચિદ૦ ૧ આત્મ સવભાવે સદા જે પ્રકાશી, સત્યાનંદ વિલાસી, પ્રતિપ્રદેશે સુખ અને તું શુદ્ધ રમતા વાસીરે. ચિ૦ ૨ જતા ભાવે ચેતન મુંજીયા, પરણામ નહિ મુજે તેથી આશરમણતા ખું, પરમભાવ નહિ સુયોર. ચિ૦ ૩
For Private And Personal Use Only