________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૯)
અવરાવું પીવરાવું તુજને, નવરાવુ' બહુ પેર, હુવા દવાથી તુજને પેંસિયા ત્યારે ઘેર; વર્ષોથી શણગારૂ, મારે તું મેઘા મેલે.
હરતાં ફરતાં તારી ખખરે, લઉં છુ વારંવાર, રંગ રસીલી અમર કાયા, તું છે પ્રાણાધાર; ખેલ નહિ ખાટુ રે, મન મારૂં બહુ ડાલે. કાયા પછી કહેતી ૨, ચેતન હું તે નહિ ત્હારી તને હું નથી પરણીરે, હજી હું ખાલવારી, હું જ છું તું તે ચેતન, જૂદી જાણુ સગાઈ; 'હું' તે રૂપી તુદ્ધિ અરૂપી, સગપણની ન ભલાઈ, તારી ન ત્રણ કાળે રે, કરૂ નહીં તુજ યારી.
મારી મારી માની ચેતન, કર નહિ મારી સેવ, તારાં મારાં લક્ષણ જુદાં, શી પ્રીતની ટેવ ? સમજ્યેા ન સાચું?, ઉમર તે ફાગત હારી.
ચેતન હવે એલેર, યાનાં વેણુ સંભારી, કાયા છે તુ: ન્યારીરે, વાત હવે નિર્ધારી; આજલગી હું મારી માની કરતા તારી સેવ, માહ મદિરા ઘેને ઘેર્યાં, સમજ્યું ન આતમ દેવ, હવે હું સાચું સમજ્યોરે, ઉપયોગ દિલધારી.
ભૂંડી તારા માટે મેં તેા કીધાં ભારે પાપ, લાગવવાં તે મારે પડશે, એવી પ્રભુની છાપ; હવે શું થાશે મારૂં રે, વાત ભૂલ્યો મહુ સાચી.
For Private And Personal Use Only
ચૈતન૦
ચેતન
ચેતન૦
ચેતન ૪
ચેતન
૨
ચેતન૦