________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૮)
અનંતશક્તિ સ્વામી વાહમ, ગુણપર્યાયાધાર, દેહ દેવળના વાસી જોગી કરજે કૃત્ય વિચાર, આછ પામી સારી રે, હવે નહિ હારજે. શરીર- ૨ ખેલાડુ થઈને શું ખેલે? બાહિર માયા ખેલ, રેતી પીલે તેલ ન નીકળે, સમજણ છે મુકેલ નાવ પામી સારૂં રે, પિતાને તું તારજે. શરીર. ૩ માનવ મુસાફર દુનિયામાં, ચેત ચેત ઝટ ચેત, ઊંઘ ઉંઘણ પાર ન આવે, કાલ ઝપાટા દેત; અંતરના અલબેલા રે, પિતાને સંભારજે. સત્યાનંદ સ્વરૂપી શાશ્વત, ધર પિતાની ટેક. ક્ષીર નીરની પેઠે હંસ, ધરજે સત્ય વિવેક; બુદ્ધિસાગર પ્રેમે રે, આતમને ઉદ્ધારજે. શરીર. ૫ ૮૧. કાયા અને ચેતન ચર્ચા ગાન. (૨૮૪)
રાગ ધીરાના પદના એલે કાયા શારે, ચેતન તમે કયાં વસિયા? મારું મારું માનીરે, માયાવશ કેમ ફેસિયા? ચેતન તું મુસાફર જગમાં, વસિયે મારે ઘેર, તું નહિ મારે હું નહિ તારે, માને શું મન લહેર? ચેત ચેતન જ્ઞાનેર, અત્તર અનુભવ રસિયા. બેલે૧ ચેતન હવે બેલેરે, હાલી કાયા શું છે ? પ્રાણથકી પ્યારી રે, નહિ કઇ તુજ તેલ,
For Private And Personal Use Only