________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૃત્તિ બાહિરે કમ આઠ ગ્રહે, આતમા જાતિથી ભાન ભૂલે, ધ ને માનથી લે માયાથકી, લક્ષ રાશીમાં ખૂબ જુદા
જાગ. ૨ પામી માનવપણું પુણ્ય ઉત્કર્ષથી, મુકિત સાધન અરે તે વિસાયુ પ્રબ અપકૃત્યથી પાપ ગાડું ભર્યું, જાવવું નરકમાં કેમ ધાયું.
જાગ ૩ શ્વાસ ઉચ્છવાસથી જીવ આયુ ઘટે, ખબર નહિ કાલની કેમ થાશે ? કાલનું કૃત્ય તે આ ક્ષણે કીજીએ, ધર્મથી આ ભવાબ્ધિ તરાશે.
જાગ૦ ૪ કોટિ ધન આવશે નહિ કદી સાથમાં, પાપને પુણ્ય સાથે જ આવે. દાન કરજે સદા ધમ વાટે મુદા, દાનથી આતમા મોક્ષ પાવે.
જાગ ૫ સમરણ કર દેવનું શરણુ જે દીનનું, સાધુના દર્શને પુણ્ય થાવે, સાધુ દશનથકી સાધુ વન્દનથકી, કટિભવનાં કર્યા પાપ જાવે.
જાગ ૬ સાધુના સંગથી આતમા જાગતે, તીર્થ જગમ મુનિ ભવ્ય સે, તીર્થ જંગમ મુનિ કપલી અહે, પુષ્કરાવતના મેઘ જે.
જાગ ૭ સાધી લે સિદ્ધિને ધર્મવ્યવહારથી, ભકિત ઉત્સાહથી. યત્ન ધારે ધર્મકરણ કદી ફેટ થાવે નહિ, ધર્મથી આવશે દુખ આરે.
જગ૭ ૮
For Private And Personal Use Only