________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૩)
લાખ ચોરાશી માં વાર અનન્તી, દેહ ધર્યા દુઃખ પામી; મળીયે માનવ ભવ હાર ન આતમ, ઉદ્યમમાં રાખ
નહિં ખામીરે. ચેતન- ૧ કાયારે બંગલ મુસાફર જીવડે, જેજે તું આંખને ઉઘાડી, ઉચાળે અશુધા ભરો રે પડશે, પડયાં રહેશે ગાડીવાડીરે ચે૨ રામરાવણને પાડવ કરવ, મૂકી ચાલ્યા સહુ માયા, બણઠણી શું ફૂલી ફરે છે, પડતી રહેશે તારી કાયારે. ચે. ૩ માયા મમતા ને આળસ ઈડી, ધ્યાન કરે સુખકારી; બુદ્ધિસાગર સદ્દગુરુના પ્રતાપે, પામ જીવ ભવપારી રે. ૨૦ ૪ ૭૦. શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન. (૨૩૦)
હવે મને હરિ નામશું નેહ લાગે–એ રાગ શ્રી શંખેશ્વર પાશ્વ તારજો રે હાલા, બાલ કરે છે કાલાવાલા રે.
શ્રી શંખેશ્વર ધરણેન્દ્ર ને પદ્માવતી દેવી, શાસન સાન્નિધ્યકારી, વિષાપહારી મંગલકારી, સાહાય કરે સુખકારી રે. શ્રી. ૧
શ્રી ચિન્તામણિ પાશ્વમંત્રના, જાપે સિદ્ધિ જયકાર; દર્શન દઈને દુઃખડાં ટળે, મહિમા જગતમાંહિ ભારી શ્રીવ૨ અનુભવ અમૃત જ્ઞાનની ધારા, બાલક આપનાં રે પામે, સંઘ ચતુર્વિધ શાસન ઉન્નતિ, થાશે આપના નામે શ્રી. ૩ શાંતિ તુષ્ટિ પુષ્ટિના કર્તા, પાપ પાખંડ સહુ હતાં, પાથ પ્રભુ નામ મન્નના થાને, ભવસાગર જીવ ત૨તારે શ્રી ૪
For Private And Personal Use Only