________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૨)
યાત નાના વાક્યની મટકી, વેચે મહિયારણ સારી; પશમ જ્ઞાનવૃત્તિ આહીર, આત્મજ્ઞાન દધિ ધારીરે.
૨૪ ભેદજ્ઞાન દૃષ્ટિ લકુટીથી ભાગી, તસ્વામૃત દહીં ચાખ્યું, ગીર્વાણીના ધારી ગિરધારી, જ્ઞાનીએ ભાવથી એ ભાખ્યું રે રમ૦૫ આતમયાનના રાસ રમાડીને, આનન્દ વૃતિને આપે રાગ દ્વેષાદિક મોટા જે રાક્ષસ, તેને મૂળમાંથી કાપેરે. રમ૦ ૬ નિશ્ચય વિષ્ણુ વ્યવહાર કૃણ, અવતારી જીવ પિત, આતમ કૃષ્ણને આતમ વિષ્ણુ, બીજે શીદને તું ગાતેરે. રમ૦૭ અધ્યાતમથી કૃષ્ણ છે આતમ, દયિક જલધિ નિવાસી પરભાવ નાગરાજ જીતીને ઉપર,
પઢયા છે વિષ્ણુ વિલાસીરે. રમ૦ ૮ નિજ ગુણકર્તા પરગુણહતાં, આતમ કૃષ્ણ કહેવા; સમજ્યા વિણ તાણતાણ કરીને,
અન્તર ભેદ કે ન પારે. રમ૦ ૯ આતમ કૃષ્ણને ભાવોને ગાવે, લેજે માનવ ભવ હા, બુદ્ધિસાગર હરી આતમરાયા, અન્તરદષ્ટિથી ધ્યારે. રમ૦ ૧૦ ૬૯. હારું કોણ? (૨૨૮)
હવે મને હરિ નામશે નેહ લાગે–એ રાગ. ચેતન ચેતે કેઈ ન દુનિયામાં તારૂન. મિયા માને છે હારૂં હાર.
ચેતન
For Private And Personal Use Only