SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરુદ્વેષી ગુરુ નિદક પાપી પ્રાણીયા, ધિક ધિક્ તેને માનવ ભવ અવતાર જે; બુદ્ધિસાગર સદ્દગુરુદર્શન હીલું, પામી માનવ ઉતરે ભવની પારજે. સદગુરુ. ૮ ૬૫, સમજ નરને શિખામણ. (૧૬) ઓધવજી દેશે કહેજો શ્યામને એ રાગ. સમજ નરને શિખામણ છે સાનમાં, કરે નહિ પ૨ લલના સાથે પાર; હાંસી ઠઠ્ઠા પરરી સાથે નહીં કરે, કામી નરને ધિક્ ધિક્ અવતાર. સમજુ ૧ છેલછબીલે કુલ કલંકી નહીં હવે, વિચારીને બોલે સારા બોલજે, કહેતે જેવું તેવું મનથી પાળતે, એવા નરને જગમાં વધતે તાલા. સમજૂ૦ ૨. મદિરાપાની લંપટ સંગત નહીં કરે, કુલવટથી ચલવે જગમાં વ્યવહારજે; ન્યાયવૃત્તિથી ધપે કરતે સત્યથી, ન્યાયલક્ષમીના ભેજનથી આહારજે. સમજ ૩ ચ ની સાથે વાતે મત્રીભાવથી, માતા પિતાને નમન કર હિત લાયજે, For Private And Personal Use Only
SR No.008579
Book TitleGyanamrut Pustika 1 Bhajnawali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy