________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમજ
૫
સમજ
૨
મોટા જનનું માન સાચવે પ્રેમથી, કલંક આળ ચઢે ત્યાં કબુ ન જાય. આડે રસતે લક્ષમી ખરચે નહીં કરી, જ્ઞાત જાતિને કરે તેહ ઉહારો; દુખી દીનને સહાય શક્તિથી આપતે, કુટુંબજનની સાથે રાખે ગારજે. પૂજ્ય ગુરુને વંદન કરે બહુ ભાવથી, સદગુરુ શિક્ષા શ્રવણ કરે હિત લાય; વૈયાવચ્ચ કરે શ્રી સદ્દગુરુરાયનું સાધમીને દેખી મન હરખાય. પુત્ર પુત્રીને સમજણ આપે પ્રેમથી, ગંભીર મનથી તે સહુની સાથ પ્રીતિથી વાંચે છે પુસ્તક ધમનાં, ભજે જિનેશ્વર ત્રણ ભુવનના નાથજે. કુટુંબજનમાં કલેશ વધારે નહિં કદી, ભાઈ બેનની સાથે એ પ્રેમ, રહ્યાં વ્રતોને પ્રાણ ત્યાગે નહીં, દયાધમંથી જીવ પર રાખે હેમખે. મિથ્યા કુગુરુ સંગત વારે જ્ઞાનથી, જિનેશ્વરના ધમે તે ટેક; લેકવિરૂદ્ધ ને દેશ વિરૂદ્ધને હારતે, જૈન ધર્મથી વિરુદ્ધ ત્યાગ વિવેક
સમજ આ
સમg૦ ૯
For Private And Personal Use Only