SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૪ ) શ્રદ્ધાભક્તિ દેવ ગુરુમાં રાખજે, ધરજે દીલમાં ધમમના પ્યારો, ધર્મસૂત્ર સદ્ગુરુની પાસે શીખવાં, દેવગુરુને વંદન કર ત્રિકાલને; કૈી વસ્તુ દારૂ માંસ નિવારજે, સહુની સાથે કરજે સાચું વ્હાલજો; કોષ માન માચાને ત્યાગી ટેકથી, સદ્દગુણુ માલા. કઠે ધરજે સારો; બુદ્ધિસાગર એવા પુત્રે પાકશે, ત્યારે થાશે દેશેાધ્ય ઉદ્ધાર. ૬૪. શિષ્યાપદેશ. (૨૧૫) ગાધવજી સંદેશો કહેજો શ્યામને બે રાગ. સદ્ગુરુ કે છે શિક્ષા શિષ્યતિ મુદ્દા, નમન કરીને શિષ્ય સુણે કર જેડજો; સર્વ જીવની સાથે મૈત્રી ભાવના, કદી ન કરજે યાગી યતિથી હાડજો. સુખદુઃખમાં સમભાવે આયુષ્ય ગાળવુ વદ્યક નિર્દેક ઉપર સરખે ભાજો; Acharya Shri Kailassagarsuri Gyanmandir સદુપદેશે હિત સઘળાનું સાધવુ, શવજધિને તરવા શરીર નાવો. For Private And Personal Use Only પિતા પિતા. G પિતા૰ . સદ્ગુ સદ્ગુરુ૦ ૨
SR No.008579
Book TitleGyanamrut Pustika 1 Bhajnawali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy