________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૩)
પિતા. ૧
પિતા. ૨
કુળદીપક થાવાને વિદ્યા શિખવી, ધર્મ નીતિથી સાચવવું ઘરસૂત્ર જે. વિદ્યા ધન મોટામાં મોટું જાણજે,
એક ચિત્તથી કર તેને અભ્યાસ; નિંદા લવરી હું ચાર ત્યાગજે, ગુરુવચનને મન મંદિર વિશ્વાસ. વિનયવંતને સર્વ વિદ્યા સાંપડે, વિનયમંત્રથી વૈરી વશમાં થાય; માતપિતાને પાયે લાગે પ્રેમથી, હરખી વહેલે શાળામાંહિ જાય. હળીમળીને ચાલે સહુની સાથમાં, કદી ન કરે કોઠે ક કલેશો
શાહ.
પિતા૩
પિતા. ૪
સગાં સબંધી મિત્રાદિકની સાથમાં, રીસાવાની ટેવ ન રાખે લેજે. રમત ગમતમાં ફેગટ કાળ ન ગાળવે, માતપિતાને પૂછી કરવાં કામને
પિતા જ
સડેલ શઠ મિત્રની સેવત ત્યાગવી, વાપરવાં નહિ આડે રસ્તે દામજે. ભવિષ્યની આબાવી દેલત દેશની,
બ્રતિ નિશાની છાલક પાર;
For Private And Personal Use Only