________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨) ભણવી વિદ્યા ચીવટ રાખી હાલથી, કદી ન રાખે ગાળ દેવાની ટેવજે; રહેલાં ઉઠી અભ્યાસે મન વાળવું, માત પિતાની કરવી પ્રેમે સેવ, શિક્ષા ૨ માત કહે તે કાર્યો કરતી પ્રેમથી, માતપિતાને કરવા નિત્ય પ્રણામ નવરાં આથડવું નહિ પરના આંગણે, દેવગુરુનાં સમરવાં પ્રાતઃ નામજો.
શિક્ષા ૩ “રેવું રીસાવું નહિં હઠથી દીકરી,
જુઠ ચોરી ચુગલીને કરજે ત્યાગ, વિદ્યાની ખામીથી મૂખી સહ કહે, કરજે સાચે ધર્મ માગથી રાગજે. શિક્ષા૦ ૪ નિત્ય નિયમથી સહુ કૃત્યો કરવા થકી, -હળવે હળવે કાર્યો સવ' થાય;
બુદ્ધિસાગર શિક્ષા માની માનતાં, દીકરી ગુણીયલ કુટુંબમાહી ગણાય. શિક્ષા , ૬૩. પુત્ર ઉપદેશ. (૨૧૪)
ઓધવજી સંદેશે કહેજે શ્યામને–એ રાગ પિતા કહે છે પ્રેમપાત્ર નિજ પુત્રને, ચેરીને સાંભળજે મુજ પુરજે,
For Private And Personal Use Only