________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પહ) બુદ્ધિસાગર સતીએ એવી શોભતી, પાળે શીયળ કુળવંતી શુભ નારજો. પતિવ્રતા. ૧૦ ૬૦. સ્ત્રી ઉપદેશ ગુહલી (૨૧૧)
ગોધવજી દેશે કહેજો આમને-એ રાગ. સાચી શિક્ષા સમજુ સ્ત્રીને સાનમાં, કદી ન કરે પ્રાણપતિ પર ક્રોધજે, સાસુ સસરાની હિતશિક્ષા માનવી, પુત્ર પુત્રીને દેવે સારે બેધ. સાચી ૧. પતિ આજ્ઞાએ કારજ સહુ ઘરનું કરે, નિંદા લવરી કરે નહીં તલભાર; અન્ય પુરુષની સાથે પ્રીતિ નહીં કરે, પતિ દુખે દુઃખી શીલવંતી નાર. સાચી૨ પુત્ર પુત્રીઓ પ્રેમે અમદા પાળતી, લડે નહીં ઘરમાં કેદની સાથ, નિત્યનિયમથી ધમ કર્મ કરતી રહે, સમરે પ્રેમે ત્રણભુવનના નાથજે.
સાચી છે
હાજા રાખી બોલે મોટા આગળ, લક્ષમી જેવી તેવું ભેજન ખાય, લેક વિરૂદ્ધ વતે નહિ કુળવટ સાચવી, કુલટા સ્ત્રીની સાથે કયાંય ન જાય,
સાચી. ૪
For Private And Personal Use Only