________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૦ ) સમતા રાખે સહુ કારજ કરતાં થકાં, શિક્ષા દેતાં કદી નહીં અકળાય; ગંભીરતા રાખી તે સંસારમાં, એવી સ્ત્રીના સદગુણ સવે ગાયજો. સાચી ૫ દેવ ગુરુ ને મેં ભકિત જેની, સંકટ આવે પતિને કરતી સહાયજો; બુદ્ધિસાગર શીયળ પાળે પ્રેમથી, શીયળવંતી નારી સુખડાં પાયજે. સાચી. ૬ ૬૧. સ્ત્રી શિક્ષા. (૨૧૨)
(ઓધવજી સદેશો કહેજો શ્યામને એ રાગ)
શાણ- ૧
-શાણે સ્ત્રીને શિખામણ છે સહેજમાં, રીયળ પાળે ધારી મનમાં ટેક; શ્રદ્ધા ભકિત વિનય વિચારે ચાલવું, સત્યાસત્યને મનમાં કરી વિવેક, દયાદાન આભૂષણને કંઠે ધરે, ક્રોધાવેશે કદી ન દેવી ગાળો, દેરાણી જેઠાણી સાથે સંપીને, વતી કરતી કુટુંબની સંભાળજો. કુળલક્ષ્મીથી ફૂલી થાય ન ફાળકે, પ્રાત:કાળે પડતી સાસુ પાય,
શાણી- ૨
For Private And Personal Use Only