________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પતિવ્રતા પ
પ
પતિવ્રતા ૬
(૫૮) ઘરની વાતે દ્વેષી આગળ નહિં કરે, ધર્મકર્મને લેતી મનથી હાવજો. નહિ પજેણે પતિને હઠીલી થઈ કદી, સંકટ પડતાં પતિને કરતી હોય આફત આવે પતિને ધીરજ આપતી, આળ ચઢે તેવા સ્થાને નહીં જાય. છેલછબીલી બની હણીને નહિં ફરે, લોક વિરૂદ્ધ વતે નહીં કઠે પ્રાણજો લાજ ધરે મેટાની કુલવટ સાચવી, પતિઆજ્ઞા લોપે નહિ સુખની ખાણજે. દેવગુરુને વંદન કરતી ભાવથી, સદ્દગુરુ વચનામૃત સાંભળતાં પ્રેમને; ગ્રહમાં તેને પ્રાણાંતે પણ પાળતી, સતીત્રને સાચવતી ધરી નેમ. ધર્મ કમમાં સર્વ જનોને જોડતી, બાલક બાલિકાને દેતી બાધજે, ઠપકો પતિ આપે તે સર્વે સાંભળે, પતિની સામું ન બેલે ન ધરે ક્રોધ, સુલસા ચંદનબાલા સીતા રેવતી, દમયંતી સુભદ્રા શુભ અવતાર,
પતિવ્રતા ૭
પતિવ્રતા. ૮
પતિવ્રતા. ૯
For Private And Personal Use Only