________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૫ )
રાગ દ્વેષકા ત્યાગ કરીને, ઢેખા સહુ જન સરખા; બુદ્ધિસાગર માતમમ્યાને પરમાતમ પદ પરમા.. ૫૮. હિત શિક્ષા ગુહલી (૨૦૮)
( એધવજી સન્દેશા કહેશે સામને—એ રાગ )
સુખદાયક હિતશિક્ષા સાચી સાંભળે, ધરજો મનમાં પ્રેમ ધરી નરનારો, પ્રભુભકિત શ્રદ્ધાથી સુખડાં પામશે, હરતાં ફરતાં ગણો મન નવકારો. નિન્દા ચાહી ચુગલી કરવી વારજો; દ્વેષ કરે નહિ' શત્રુ પર તલભારો; આાળ ન દેવું પરના ઉપર વૈથી, પેટ ભરીને કરશે નહિ આહારશે. નિજ શકિત અનુસારે લક્ષ્મી ધમમાં, વાપરવી લહી માનવ ભવ અવતારો;
હળી મળી સંપીને સહુમાં ચાલવુ, ઘરમાં કરવા નહિ ખટપટથી ખારો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટ્વીન દુઃખી અન્યા પર કરુણા કીજીએ, પરઉપકારે પાપકમના નાશ જો; મનમાં પણ ગૂરૂ નહિ પરંતુ ચિ'તવા, સારામાં સારૂ છે પર વિશ્વાસને.
For Private And Personal Use Only
અ ટ્
સુખદાયક ૧
સુખદાયક
સુખદાય૪૦ ૩
સુખદાયક ૪