________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૩) ચહે એકાંતે જ્ઞાન કિયાના પક્ષને, પાખંડ ચલવે કે માટી પિલજે.
સીમંધર૦ ૫
શ્રી સમયર૦ ૭
ભદ્રબાહુવામી આદિ શ્રુતકેવલી, પરંપરાથી આવે જે શ્રુત જ્ઞાન પરમ્પરાઉત્થાપક લેપે તેહને, કરીને વિરુદ્ધ ભાષણ વિષનું પાન જે. ઇત્યાદિક જાણે તે જિનજી જ્ઞાનથી, કરજે સવામી દુઃષમ કાળે સહાય આપ ભક્તિ શક્તિ સંસ્કૃતિ મતિની થતાં, તરતમયોગે શિવમારગ પરખાય છે. સહસ એકવીશ વર્ષ સુધી પ્રભુ વિરનું શાસન સંઘ તે અવિચ્છિન્ન વર્તાય છે; યુગપ્રધાને થશે આત્માથી ઘણા, કારણ યોગે કાર્યની સિદ્ધિ સહાયજો. વાચક યશવિજયજી વચને ચાલવું, ગુરુપરંપરા ધર્માદિયા આચારજે; અનેકાન્ત મારગ શ્રદ્ધા સાચી હી, બુદ્ધિસાગર આશા શિવસુખ સારજે.
શ્રી સીમંધર ૮
શ્રી સીમંધર૦ ૯
For Private And Personal Use Only