________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પર)
૫૬. દુષમકાળનું જિન દર્શન. (૨૦૪) શ્રી સીમન્વરસ્વામી વિનતી સાંભળે, ભરતક્ષેત્રમાં ધર્મવૃક્ષ છેદાય; કેવલજ્ઞાના વિરહ જિનની વાણીમાં, સંશય પડતાં મતમતાંતર થાય છે. શ્રી સીમંધર જ
નિશ્વવ પ્રગટ્યા હઠ કદાગ્રહ જેરથી, કરી કુયુકિત થાપ્યા નિજનિજ પક્ષ અહ૫ બુદ્ધિથી નિર્ણય કે ન કરી શકે, નિરપક્ષી વિરલા કોઈ હેવે દક્ષ.
શ્રી સીમંધર૦ ૨
શ્રી સીમંધર૦ ૩
કોઈક મતિમાં આવે તેવું માનતા. પંચાંગીને કરતા કેઈક લેપ; દૃષ્ટિરાગમાં ખંચા કેઇક બાપડા, પંચવિષને વ્યાપ્યો છે મહાપજો. આભિનિવેશિક જેરે જૂઠું બોલતા, થાપે મહે વ્યાપ્યા નિજનિજ પંથ; સંઘ ચતુવિધમાંહિ ભેદ ઘણા પડ્યા, ઉથાપે કેઈ અધુના નહિ નિગ્રંથ છે.
શ્રી સીમંધર૦ ૪
કેઈક કિરિયાવાદી જડ જેવા થયા, કઈક રાખે અધ્યાત્મીને ડાળજે;
For Private And Personal Use Only