________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦) ૫૪. ચતુરને ચેતવણી. (૧૨)
વૈદરભી વનમાં વલવલે-એ રાગ. જાગીને જે તું જીવડા, કેણ છે તું શું કમ? કયાંથી આવ્યો કયાં જાવશે, મૂર્ખ સમજે ન મમ. જાગીને. ૧ મિલકતમાં શું મહીએ, જઠું જગને રે જાણ; દેહી પણ નહીં દેહ છે, પરખે દેહ પ્રમાણ. જાગીને. ૨ કૂડ કપટમાં કાઢતાં, ભૂંડા જીવતર ભાઈ;
તે એકલે આતમા, સાચી ધમ સગાઈ. જાગીને. ૩ મુંઝાય શું માયા મેહમાં, કદી મૂકે ન કાળ લાખ લખપતિ લેભમાં, બન્યા અને બેહાલ. જાગીને ૪ અથડાતે શુરે આશમાં, આશાને નહીં અંત; ચતુર વિવેક ચેતીને, સેવ!! સદ્દગુરુ સંત. જાગીને. ૫ કાએ કુંભ કાયા કારમી, હાલી મૂકી કે ઠાઠ, ભજીલે પ્રભુજીને ભાવથી, અરે બહાર તું આઠ. જાગીને ૬ જીવતર ચાલ્યું જાય છે, જેવું નદીએનું નીર; ધમ ધરે ધરી દયાનને, વાટે વળજે રે વીર. નગીને. ૭ આ અવસર આતમા, ભેળા ભૂલ મા ભૂલ; બુદ્ધિસાગર મોહબાજીમાં, અંતે ધૂળની ધૂળ. જાગીને. ૮
For Private And Personal Use Only