________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૯) પ્રેમ વિના લુખી છે ભક્તિ, ગુણ પર્યાય વિના જેમ વ્યક્તિ, પ્રભુજી દીનદયાળુ અશુભવૃત્તિ સંહારરે. વહાલા. ૪ શરણ એક તારૂં છે સાચું, નિશદિન તુજ ભકિતથી રાચું; પેમે બુદ્ધિસાગર બાળકને ઉગારજેરે.
વ્હાલા ૫ ૫૩. માનવભવનું સાફલ્ય. (૧૬૭)
મરાઠી સાખી. માનવભવ પામી સુખકારી, ચેતી ( નરનારી, જન્મ જરાનાં દુઃખડાં ટાળી, પામે ધ્રુવની તારી; પ્રભુ ધ્યાનેરે અજરામર થઈ ઠરશો, ભવસાગર ઝટ તરો.
પ્રભુ૧ માગ કરાવ્યા મહેલ ચણાવ્યા, ઘમઘમ ગાડી દોડે; જુવાનીમાં જુવતી સંગે, પરનારી મન જોડે. પ્રભુ ૨ ધન છૂટે નહિ તન છૂટે પણ, કંજસ ધર્મની વાટે, પાપ કર્મમાં લક્ષ્મી ખર્ચે બેસી પાપી પાટે. પ્રભુ ૩ ધર્મને ઢાંગ કરીને માને, આપ મતિથી હાલ્ય આયુષ્ય અવધિ પૂરી થાતાં, હાલે માલે ચાલ્યું. પ્રભુ છેલછબીલે થઈને ફરતે, ઠમ હમ કરતે ઠાલે; કક્કડ થઈને ફૂલી ફરતે, જમડે ઝડપી ઝાલયે. પ્રભુ ૫ અથવા જાણી લેને જિનને, પાપીને પ્રભુ તારે; મહિસાગર જિન ભકિતથી, ઉતારે પિલી પારે. પ્રભ૦ ૬
For Private And Personal Use Only