________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮) પન્ય પાખંડ જાળે રે વીટીયે છું વેગથીજી; વિકારવિષધરની લાગીરે ચોટ.
ત્રિશલાના ૪ પંચમકાળ પૂરે જમ જે બેસીયે; સૂજે નહિ ધર્મમારગની રે રીત.
ત્રિશલાના. ૫ ગાંડા ઘેલે તારોરે સેવક વ્હાલા માનીને; તારે તારે ભવસાગરની રે તીર.
ત્રિશાલાના ૬ ટળવળતે તારે હાલારે સેવક હાથ ઝાલીનેજી; નહીં તારા તે જાશે તમારીરે લાજ, ત્રિશાલાના ૭ તુતિ તુહિ સમજુંરે, દુઃખીના બેલી આવજે જી; શરણું એક બુદ્ધિસાગરને છે તુજ. ત્રિશલાના. ૮ પર. વીરબાલના કાલાવાલા. (૧૬૬)
સોરઠ વહાલા ત્રિશલાનંદન વીર જિનેશ્વર તારજો રે જાણે બાલ તમારે વિનતડી અવધારજો રે, વ્હાલા રમત ગમતમાં જીવન ગાળું, કામક્રોધથી મનડું બાળું; પ્યારા !! કરુણામૃત સિંચનથી તાપ નિવારજો રે. વ્હાલા. ૧ જ્ઞાનવિના હૃદયે અંધારૂં, કરશે તુમવિણ કે અજવાળું? સુખકર !! કામક્રોધ વિષયાદિક અરિ સંહારજો રે. વ્હાલા. ૩ ભક્તિ કરું ભાવે શિરસાટે, વળવા મોક્ષનગરની વાટે આળક કહીને મુજને તુજ કે બેસારરે. હાલા. ૩
For Private And Personal Use Only