________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છેવટની આંખ મીંચાશે, તદા. તું ખૂબ પસ્તાશે; હજી છે હાથમાં બાજ, કરી લે આત્મને રાજી. જગ છે રમત ઘડી ગમ્મત ગાડી, સુંદર શમ્યા અને લાલ, મળેલા ભેગ પણ જાશે, પાછળથી કઈ તે ખાશે. જગ૦ ૬ગણું તું ફેક દુનિયાને, પ્રભુના ભવ્ય ગુણ ગાને, બુદ્ધયબ્ધિ સંતને સંગી; હે તે સુખ ગુણરંગી. જગત છે ૪૯. સુખદુઃખમાં સમભાવ ધરો! (૧૬૧)
(અરે જીવ શીદને કલ્પના કરે–એ રાગ) સુખદુઃખ આવે સહુના શિરે, ભગવ્યા વિણ તે કબુ નહીં ટળે. કટી જન્મનાં કરેલ પાપ, અવસર આવે ફળે, ધીરજ હારી શેક કરીને, શીદને જીવડા બળે? ભેગયા૧ સીતા સતી દ્રૌપદી દમયંતી, વનવાસે ટળવળે; સુખદુઃખ આવે એણીપેરે જેમ, ગજેંદ્ર કેડું ગળે. ભગવ્યા૦ ૨. કલંક ચડયાં છે મહાસતીઓને, નામે મંગલ કરે, વીર પ્રભુના કાને ખીલા, ઠેકયા ગોપે ખરે. ભગવ્યા. ૩ જરાકુમારને હાથે મરણું થયું કૃષથનું અરે; દુખ આવ્યાં જ્યાં વીર પ્રભુને, સ્કાય કેઈ નહિ કરે. ભગવ્યા° ૪ કર્યા કમ ભેગવવાં સહુને, કેઈનું કાંઈ ન વળે, સુખદુઃખમાં સમભાવ ધરે તે, મુક્તિપુરીમાં ભળે. ભગવ્યા છે.
For Private And Personal Use Only