________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરતાં ફરતાં ખાતાં પીતાં પહેરતાં, ધંધો કરતાં સુરતાની છે. છાપજે, ચિદાનંદ૦ ૬ દેહી છતાં વિદેહી પિતે એકલે, જ્યારે અંતરથી કરતો સહુ કામજો; ક્ષપશમ ઉપશમ ભાવે છે સાધના, દેશે દર્શન દીનદયાળુ રામજો. ચિંદાનંદ ૭ સે દિયા બુઝો આતમરામને, એનાથી સમજે છે જીવે સવજો, જીવને શિવને ભેદભાવ ઝગડે ટળે, બુદ્ધિસાગર નાક્યો મિથ્યા ગવજે. ચિદાનંદ૦ ૮ ૪૮. જગતના ખેટા ખેલ. (૧૭)
(પદ્મપ્રભુ પ્રાણસે પારા–એ રાગ) જગતના ખેલ છે ખાટા, કદી નહીં થાય મનમેટા. જગ ૧ સદા છે દુઃખ માયામાં, સદા સુખ ધ્યાન છાયામાં પ્રભુનું નામ સુખ આપે, પ્રભુ પ્રભુનું નામ દુઃખ કાપે. જેમ૨ પ્રભુભક્તિ ન જો થાશે, તદા દિન દિન દુઃખ થાશે; જીભલડી ગા જિનેશ્વર, હૃદય તું દેવને સ્મરને, જગ ૩ મુવા જે માજમાં માતા, તય જે દેવને ગાતા; જગતમાં જન્મ ધાયે તે, ભજન વિ જ મ હાર્યો તે. જગ ૪
For Private And Personal Use Only