________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૪૨)
હારી ભકિત સ્થિરતા શાન્તિ આપતી, સ્વપરપ્રકાશક નિશકાર નિર્ધારો;
સંયમ પુષ્પ પૂજો આતમરાયને, તેથી પામા ભવસાગરના પારો,
રાગદ્વેષથી અહિરાતમપદ જાણીને, કરજો તેના જ્ઞાન દૃષ્ટિથી નાશજો; સ્થિરાપયેાગે જાગા તત્ત્વસ્વરૂપમાં, અસંખ્ય પ્રદેશે ક્ષાયિક ભાવે વાસો,
સામગ્રી પામીને આતમ ચેતજે, માહ માયાના કરીશ નહિ વિશ્વાસજો; વિષય વિકાર વિષની પેઠે જાણુજે, પરપુદ્ગલની એડી દેજે માશજો. અખણ્ડ વિનાશીની વાટે ચાલજે, ષટ્ટનમાં સહુ જન તુજને ગાયજો; બુદ્ધિસાગર આવિર્ભાવ જગાવવા, સત્સંગત ઉદ્યમ કરજો હિત લાયજો,
૪૭. જાગજે ચેતન! (૧૫૪)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિદાનંદ્ન ચેતનજી વહેલે જાગજે, ભર નિદ્રામાં આયુ નિષ્ફળ જાય,
જ્ઞાનાનન્દી ૩
For Private And Personal Use Only
જ્ઞાનાનઢી
જ્ઞાનાનન્દી
( ઓધવજી ઇન્દેશા રહેજો શ્યામને—ગે રામ )
જ્ઞાનાની ૯