________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૪૧ )
વકતા ધ્યાતા ીય તત્ત્વની એકતા, દ્ભવ્યાથિ કનયથી મનમાં નિરધારો.
આતમ કર્તા કમ` કરણ પણ આતમા, સંપ્રદાન ને અપાદાન પણુ એહુજો,
અધિકરણ પણ આતમને અવલેાકીએ, પર્યાયાથિ નયથી હાવે તેજો.
સમજી સાત નયેાથી આત્મ સ્વરૂપને, ટાળા મિથ્યા વિષય વાસના રાગજો; બુદ્ધિસાગર અવસર પામી ચેતજો, અન્તરથી કરો સહુ માયા ત્યાગજો. ૪૬. આત્માને ઉદ્બાધન (૧૫૩)
( આધવજી સન્દેશા કહેજો શ્યામને—એ રાગ )
જ્ઞાનાનન્દી તત્ત્વસ્વરૂપી આતમા, અન્તર્યામી પુરૂષાત્તમ ભગવાનો, બ્રહ્મા વિષ્ણુ શ"કર ને ગેાપાલજી, અનેક નામે શાલે તું ગુણુવાનજો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન્તરદૃષ્ટિ દશન કીજે આત્મનુ, નાસે તેથી ભવભય બ્રાન્તિ ભમ જો;
સગુણુ નિર્ગુČણુ આતમ તું સાપેક્ષથી, અનેકાન્ત વસાવી તારા ભ્રમને.
For Private And Personal Use Only
સહુ પ
સહુ દ
સહુ ૭
જ્ઞાનાનની ૧
જ્ઞાનાનન્દી ૨