________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦ ) ૪૫. સર્વ શક્તિનો સ્વામી આતમા (૧પર)
એવછ સદેશ કહેજે શ્યામને—એ રાગ. સહુ શકિતના સ્વામી આતમ માહરા, તારે મહિમા દીઠે અપરંપાર કેવલજ્ઞાને જાણે કાલેકને, ધ્યાતા પણ તું ધ્યેય સ્વરૂપ ધારજો.
સહુ. ૧ કુમતિ સંગે રમતાં આ સંસારમાં. પામી દુઃખે ભટકે વારંવાર ગુરુ પ્રતાપે શુદ્ધ સ્વરૂપ નિહાળતાં, ધન્ય દિવસ ને ધન્ય ઘી અવતાર.
સહુ ૨ ચમત્કાર વિદ્યા લબ્ધિનું સ્થાન તું, ગુરૂગમ યુકિત ભકિત અર્પે સર્વજે; પૂજા ભકિત ધ્યાનાશ્રય છે આતમા, તત્વજ્ઞાનથી નાસે મિથ્યા ગર્વજો.
સહુ ૩ ચેતન શકિત ચેતન ભાવે દેખીએ, જડની શકિત જડ સ્વભાવે જાણ; અનંત સુખનું સ્થાનક આતમ જાણીએ, અનુભવ વેગે પ્રગટે તેનું ભાનજે.
સહુ ૪ અખડ ઉપગે તું ઘટમાં જાગજે, દુખમય જાણી સઘળે આ સંસાર,
For Private And Personal Use Only