________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમ કૃપાળુ. ૩
પરમ કૃપાળુ. ૪
(૩૮). આશા તૃણ વારી આપસ્વભાવ, આશા તૃષ્ણ દુઃખ દે છે મુજ નિત્યજે. પરપુદગલમાં મનડું મારું હાલતું બંધાણી સંસાર' સુખની આશ, કરુણાસિંધુ કાણામૃતથી સિંચજે, કરશે ઠામે જિનજી તારે દાસ. થન કીર્તિમાં મમતાભાવે માચીએ, પ્રેમી મનડું અમદા દેખી થાય છે, જાણે જિન એ સહુ દુઃખની વારતા, દીનદયાળુ દશ ઉપાયજે. ચિત્તની ચંચળત્તાનું ઓષધ આપજે; ચાપ સ્વામી સેવક માથે હાથ; શાને ભય સેવકને સ્વામી સહાથી, માથે ગાજે ત્રણ ભુવનના નાથજે. સાચી વિનતિ સેવકની એ સાંભળી, ને કરુણ દૃષ્ટિથી સુખદાય; મુહિસાગર અવસર પામી તારજે, પ્રણમું મે નિશદિન તારા પાયજે.
પરમ કૃપાળુ ૫
પરમ કૃપાળુ૬
પરમ કૃપાળુ ૭
For Private And Personal Use Only