________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮)
હમી મળતાં લેબી પાખંડને પૂજારી, ચેતનતા મૂલ્ય તારી રે;
જીવલય હિંસા જૂઠ ચેરી અહંકારમાં અથવયે, માયામાં બહુ પાયો.
જીવલલ૦ ૪ અદેખાઈથી વિન્ડા કરી તેની પાપી, પ્રભુ આણા ઉત્થાપી
જીવલ૦ સમજી સત્ય વાણ, કરે ન પાછી પાની, બુદ્ધિસાગરની વાણી રે.
જીવલા. ૫ ૪૪. વીર પ્રભુને વિનંતિ. (૧૪૮)
માધવજી દેશે કહેજે શ્યામને–એ રાગ. પરમ કૃપાળુ પુરૂષોત્તમ પરમાતમા, વીર જિનેશ્વર ત્રિશલાનંદન દેવજે, સિધ્ધ બુધ ત્રાતા જ્ઞાતા સહુ વસ્તુના, પરમ ભકિતથી પ્રેમે કરૂં હું સેવ પરમ કૃપાળુ. ૧ ક્ષાવિકભાવે પામ્યા સિદ્ધિ સ્થાનને, સેવક ભમતે દુઃખદાયી સંસાર; આપ અરૂપી સેવકરૂપી કમથી, નિર્મોહી તુમ સેવક માહી ધાર. પરમ કૃપાળુ ૨ સામાદિક શત્રુ જીત્યા હે ધ્યાનથી, પડે કામાદિક સેવકનું ચિત્તો
For Private And Personal Use Only