________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬) આવી માનવભવમાં કરવાનું તે વિસારું પણ જવું પડે અણધાયું,
માયામાં કે, તારું ભવમાં વિચારે વાત વહેલી, વખત વહે છે કે લીરે,
માયામાં૧ જાણે ત્યારે મરવું નથી હવે કઈ કાળે, પણ ઝડપ મૃત્યુ અકાળે,
માયામાં જાણે છે જગમાં મારા જેવું નથી સમજે, પણ કાલ ઝડપશે પહેરે.
માયામાં જમ્યા તેને જાવું જરૂર ચિત્ત ધારે, દેશ તમારે ન્યારો.
માયામાં સાચો આતમરાયા ગુરૂકૃપાથી પામી; ચા તસ વિશ્રામીરે.
માયામાં ૩ ફેગટ વખત શું ગાળે, ભર પડે ઉચાળે, નજરે જગમાં ભાળેરે.
માયામાં આતમપ્રીતિ સાચી, રહેજે સદા ત્યાં માચી, બુદ્ધિસાગર દિલ રાચી.
માયામાં ૪ ૪૨. સાચો અંતસ્વામી આતમ! (૧૪૨)
હાલા વીરજિનેશ્વર વિનતડી અવધારશે –એ રાગ. સાચો અન્ડરસ્વામી, આતમ દિલમાં થાવજે, મોડહં અલખ જગાવી, નિર્ભયપદ ઝટ પાવજે. સાચ૦ ૧
For Private And Personal Use Only