________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫)
ષષા પદ્ધચ્ચે લય લાય, સદૂગુરુગમથી તે સમજાય; આત્મદ્રવ્ય આદર એક, જ્ઞાનવાન લેવું એ ટેક, રત્નત્રયી સાધન સદુપાય.
B ૩૧ | સસા સુમતિ સંગે રહે, શાશ્વત સુખડાં તેથી લહે; ત્યજી દે કુલટા કુમતિ સંગદેખાડે દુર્ગતિના રંગ, નિંદા હીલના સર્વે સહે.
૨ | હ હ શિવપુર જાઓ; કરી કમાણી ખાતે ખાઓ, આતમ પરમાતમ થાય, જન્મ મરણનાં દુઃખડાં જાય, સેaહું સેકહું ક્ષણ ક્ષણ ધ્યાએ.
a ૩૩ છે અ આ અહં દિલમાં ધરે, મહામંત્ર દયા સુખવારે, ત્રદ્ધિ સિદ્ધિ સુખ દાતાર, શ્રદ્ધાથી ગણીને નરનાર; મૂલ મંત્ર અહ છે ખરે.
+ ૨૪ ગુજર સાણંદ ગ્રામે વાસ, કરીને રચના કીધી ખાસ ભણતાં ગણતાં મંગળમાલ, મટશે, મિથ્યા માયાજાળ, બુદ્ધિસાગર સુખની આશ.
s ૩૫ શ સંવત ઓગણીસ ત્રેસઠ સાલ, શુકલપક્ષ વૈશાખ રસાલ; અષ્ટમી શનિવારે થમ જેડ, કરતાં વાંછિત ફળ્યાં કરો, પડિત મનમાં પ્રગટે વહાલ.
A ૩૬ છે ૪૧. અજ્ઞાનનાં અંધારાં. (૧૪૧) અંધારે અથડાણેરે, માયામાં ભૂલી, લાલચથી લથાણેરે, માયામાં આવી.
For Private And Personal Use Only