________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪) ભમ્ભા ભણતર ભાવે ભણે. પંચ ભાવને જ્ઞાને ગણે ભક્તિથી થાશે ભગવાન, અન્તરમાં જે પ્રગટે ભાન; અન્તરના શત્રુને હણે.
છે ૨૪ મમ્મા માનવ ભવ સુખકાર, દશ દષ્ટાન્તને દુર્લભ ધાર; મૂકી મોહ માયા ને માન, કરજે આતમનું તું ધ્યાન, મળીયું ટાણું કબૂ ન હાર.
! ૨૫. ચા હિંસાયણ નિવાર, હિંસામાં નહિ ધમ લગાર, ચાચી લે તું શાશ્વત સુખ, દુનિયા સુખને માની દુઃખ, પંચ મહાવ્રત પેમે ધાર. રર કર તું આતમ રાગ, સારે ફરીને મળે ન લાગ; ૨મત ગમતથી રહેજે દુર, સેવે ચેતન સુખ ભરપૂર, કુમતિથી દુર ઝટ ભાગ. લલ્લા લેશે લક્ષણ જાય, લાલચથી કયું પાપ ન થાય; જાણે લેભત નહીં થોભ,નિર્મલ મનમાં પ્રગટે લેભ, ઊંચ નીચને લાગે પાય.
૨૮ વળ્યા જૂઠ વિસારે સહ, જાણું તને શું બહુ કહું? વિદ્યા વિનય વિવેક વિચાર, કરતાં ઉતરીએ ભવપાર; વિરે દુઃખડાં વાધે બહુ
! ૨૯ શકશા શાન્તિ રાખે રહેમ, શૂરા થઈને ઝીએ નેમ, શાન્ત સુધારસ પાનજ કરે, સ્વગાદિકમાં જઈ આવત. શાપથી પામે મ.
For Private And Personal Use Only