________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
ટટ્ટા ટેન્ટ કરી શું હસે, જોયું. સઘળુ' ચાલ્યું જશે; જેના દિલમાં આતમ નાદ, ટળિયા તેના વાદવિવાદ; શાને માહ માયામાં વસે
ઠ્ઠા ઠાલી શું ફૂલાય, ભલા ભલા પણ ચાલ્યા જાય, ઠાઠમાઠમાં બેસુ સ, ગાફલ થઈને કીધા ગવ', ઠવું નિયતા ઘટમાંય
/ ૧૨
ડડ્ડા ઢકા કે નિજ દેશ, રામાદિક સેવા નહિ લેશ; કમ' વૈશીને ડે! દંડ, વર્તાવા નિજ આણુ અખંડ, અનુભવ રંગે રમિયે બેશ,
॥ ૧૧Ø
॥ ૧૩
ઢઢ્ઢા ઢમઢમ વાગે ઢોલ, શું તારૂં છે. જગમાં મેલ, જે પતણી કર ઢાલ, કરજે આતમની સંભાલ, સત્યાસત્યના કરજે તાલ.
સુણા ન્યાયી થા નિરાત, કરજે સત્ય ધર્મની વાત; ન્યાય નીતિથી સુખડાં વરે, ભવસાગરને સહેજે તરે, સેંધે કી ન કરજે થાત.
For Private And Personal Use Only
૫ ૧૪ હ
૫ ૧૫ k
તત્તા તીથ કરને સેવ, સર્વે દેવમાં મોટા દ્વેષ, ત્રિવિધ તાપા હરતા બાપ, મનમાં કર જિનવફ્ના જાપ, કમ' મમ' નાસે તતખેવ,
૫ ૧૬
થા સ્થિરતા મનમાં રાખ, આતમ અમૃત રસને ચાખ; હાલે મેરુ પણ નહિ ચિત્ત, આત્મધ્યાનની એવી રીત, વિવાદી વચને નિહ લાખ.
// ૧૭