________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૬) બુદ્ધિસાગર જન્મ જરા પરિહારીને,
આત્મસ્વભાવે પરમાતમપદ લીન જે. એ. ૭
૩૫. આત્માના ત્રણ પ્રકારો. (૧૧૨) નમે નમે અરિહંતને, સિદ્ધ ભજે ચિત્ત ધ્યાયી; આચારજ ઉવઝાયને, સાધુ સકલ સુખદાયી. ૧ આતમ તીન પ્રકાર છે. બાહિર અન્તર તેમ; પરમશેદ ત્રીજે ગહ્યો; અક્ષય સુખ લહે જેમ. ૨
નિંદડી વેરણ હુઇ રહી-એ રાગ અહિરાતમ પટેલે કહ્યો, તેનું લક્ષણ હે કહ્યું શાસ્ત્ર મોઝારકે, પુદગલ મમતા ચિત્ત ગ્રહી, માને તેને હે આતમરૂપ સાર કે
જિનવાણી ચિત્ત ધારીએ. ૧ સ્ત્રી ધન ભાઈ ભગિનીને, પુત્ર પુત્રી હે કુટુંબ પરિવાર; તેહના સંગે રાચીએ, મહે શેહે લહે દુઃખ અપારકે. જિ. ૨ દેહને આતમ માનતે, ભિન્ન સમજે છે નહિ તેહ અજાણકે, બહિરાતમ પટેલે કહ્યો, ભેદ આતામાને છે કે સુજાણકે. ૩ અષ્ટકમની સંગતિ, પામી આતમ કે નાના અવતાર ચાર ગતિમાં સંચરે, મહારરવ હે દુઃખને નહિ પારકે. ૪ આતમ કમ સંબંધ છે, અનાદિથી ૨જ-કનક દષ્ટાંતક; અનાદિ સાંત ભવિ આશ્રયી, અને તે કહું સુણે
થઈ શકે. જિન૫
For Private And Personal Use Only