________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪) મારે મારું કરતે મહાલે, થશે ન હારૂ કોય; તારું તારી પાસે જાણે, તે સુખ સહેજે હોય. જરા ઝટ : સુખ દુખ વાદળ છાયા પરે, ક્ષણમાં આવે જય પરને પોતાનું માને પણ, પિતાનું નહીં થાય. જશ૦ ૮૦ ૬ ચેતી લે ને પામર પ્રાણી, પામી અવસર બેશ; બુદ્ધિસાગર સુખમાં મહાલે, દેખી નિર્ભય દેશ. જરાટ ૪૮૦ ૭ ૩૩. માયાથી મનુષ્યભવની અફળતા. (૧૦૭)
હાલા વીરજિનેશ્વર–એ રાગ અરે આ જિલગાની મનુભાવની એળે જાય છે રે, ઘી પણ વીત્યે તે તે પાછા કયિ ન આય છે રે મન ચિંતાનું કદીય ન થાતું, પાપે ભરીયું જીવતર ખાતું માયામાં મસ્તાને થઈ મલકાય છે.
અ૦િ ૧ પ્રભુ ભજન પલવાર ન કીધું, સાધુ સંતને દાન ન દીધું; વિષયારસ વિષ પીને મન હરખાય છે રે. અરે ૨ જન્મ મરણની નદીઓ વહેતી, ખળખળ ચાલંતા એમ કહેતી; અસ્થિર ચંચલ સત્તા ધન વરતાય છે રે.
અરે૩ સફલ કરી લે મનુ જન્મારે, આતમરામ ભલે કયારેક બુદ્ધિસાગર ચેતે તે સુખ પાય છે રે.
અપ૦ ૪ ૩૪. આત્મ ભાવના. (૧૧૧)
ઓધવજી દેશે કહેજે શ્યામને-એ રાગ એ ૩ દિવસ કયારે આવશે,
લાનિ સમ હું જાણીશ મ સંસાર.
For Private And Personal Use Only