SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) ૧૬. બ્રહ્મસત્ય જગત મિથ્યા. (૬) (રાગ મરાઠી સાખી.) જોઈ જોઈને જોઈ મેં લીધું, મનડુ નિશ્ચય કીધું, દુનિયામાં સવારથનું સગપણ, કારજ કાંઈ ન સિદ્ધયું, મોરા આતમરે સત્ય તું હિ એકલા, તું હિ ગુરૂતું હિચેલા. મોરા૦ ૧ આ સંસારે જડમાં રાચી, વિષયારસમાં માચી, -ભૂ ભટ અટક લટક, ગણી માયાને સાચી. મેરા. ૧ શોધી શોધીને સારજ કાઢ, સૂત્રસિદ્ધાંત વિચારી; સત્ય સ્વરૂપ તત્ત્વમસિ તું, નિરાકાર સુખકારી. મારા ૩ મનવાણી કાયાસેં ન્યારા, ગુણ અનન્તાધારા પરમેશ્વર પરગટ પિતે તું, ટળતાં કમં વિકારા. મેરા. ૪ અદભુત યેગી નિજગુણ ભેગી, કેવલજ્ઞાન પ્રકાશી; આન્તરધનને રાજા તું છે, તુજ માં મક્કા કાશી. મેરા ૫ સામગ્રી સહુ પામે હંસા, જાવે અબ શું? ભૂલી; આજીગરની બાજી સમ જગ, અને ધુલકી ધુલી. મેરા. ૬ ભરદરીયે તે વહાણ હંકાયું, શિવપુર જાવા ધાયું, ભૂલ્યા ભટકીશ ભવમાં તું, નકકી નશીબ પરવાયું. મોરા. ૭ આવ્યો અવસર ચૂક ન ચેતન, આપ આપ તરંગ; બુદ્ધિસાગર આમ ઉજાગર, ધ્યાને કાર્ય સરંગા. મોરા. ૮ For Private And Personal Use Only
SR No.008579
Book TitleGyanamrut Pustika 1 Bhajnawali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy