________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧). સંધ્યાની વાદળીઓ જેવું, જૂહું માયાજાળું, તેમાં રખડી મરતાં નાહક, સાર કશો નહીં ભાળું. અરે ,
ટું મોટું કરીને માન્યું, રહે ન તે છાનું, અલખ ખલકમાં સાચા સમજી, ઝાલે તેનું બાનું. અરે ૪ નરભવ દુલભ પામી પ્રેમ, કર પરમાતમ પ્રીતિ; સાચો સાહિબ સત્ય સુઝાડે, ટાળે ભવભયભીતિ. અરે. ખટપટ લટપટ ઝટપટ ત્યાગી, પરમાતમને યાદ બુદ્ધિસાગર શાશ્વત સુખડાં, સહેજે સંતે પાવે. અરે ૧૫. અંતરમાં પ્રભુ જુવો ! (૨)
(સેરઠ) પરમ પ્રભુ ઘટ અંતરમાં ભાવે, ગા થા વધા. પરમ પિંડે પરમાતમ વસિયા તસ, પૂજા શુદ્ધ રચા, સમતા જલથી પ્રક્ષાલે વિભુ, તન્મય ત્યાં થઈ જા. પરમ૦ ૧. ભાવદયા ચંદનથી અર્ચો, સદગુણ પુષ્પ ચઢાવે; ક્ષાયિક સમક્તિ ધુપ કરેવળી, જ્ઞાનદીપક પ્રગટાવે. પરમ૦ ૨ સાયિક ચરણને સ્વસ્તિક કરીએ, અનુભવ નૈવેદ્ય ધરીએ; આવિભવે આત્મિક ગુફળ, ધરતાં મંગળ વરીએ. પરમ + સામગ્રી પૂજનની પામી, પૂજે અંતરયામી; પૂજક પૂજયપણું પ્રગટાવી, થા ચિઘન સ્વામી. પરમ૦ ૪ ગુણસ્થાનક ચોથુ પામીને, તે પૂજનને લહે; બુદ્ધિસાગર પૂજન અર્થે, મળે ન અવસર આવે. પરમ પ
For Private And Personal Use Only