________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦) ૧૩. ચેત-ઉદ્યો નહિ. (૩૯). પરખીને લેજે નાણુ રે, આવ્યું ઉત્તમ ટાણું ટે ટે કરતાં તરત વારમાં, આવે જમનું આણશે. પરખીને ૨ હે હે કરીને હસતાં આવ્યું, પરભવનું પસ્તાન રે. પરખીને ફૂલણ ફાંફાં મારે શું તું, પડતું રહેશે ભાણેરે. પરખીને ૨ શું મસ્તાને થઇને મહાલે, ચાલ્યા લાખ નવારે. પરખવે મોહમાયાના વશમાં થાતાં, પડયું જહાજમાં કાણુરે. પરખીને ૩ માથે કાલ ઝપાટે વાગે, ઉંઘણ શું? ઉંઘાણુંરે. પરખીને૦ થાતાં એદી આળસને તું, નાકનું પામે લહાણ રે. પરખીને ૪ પ્રભુને પ્રેમે કદિ ન ભજતાં, દુઃખ વાદળ પથરાશે. પરખીને૦ જન્મ જરાનાં દુખડાં ટળે, તને જોગી જાણુંરે. પરખીને પ હાહા કરતાં વર્ષો ગાળે, આત્મિક ધન ભૂલાણું રે. પંખીને, બુદ્ધિસાગર ચેતે ચેતન, અંતર ગા ગાણુ. પરીને ૬ ૧૪. તહારૂ કોણ? (૪૧)
(ચેતાવું ચેતી લેજે–એ રાગ) અરે જીવ પામર પ્રાણ રે, તારું કછુ ન કઈ થાશે; સ્વારથનું સગપણ જગમાં સો, જ્ઞાની એમ પ્રકાશે. અરે. ૧ સાંજ સમે જેમ પંખી ટેળું, ભેગું બેઠું ભાવે; હાણું વાતાં નિજનિજ પંથે, એકલાં સહુ જાવે. અરેસ
For Private And Personal Use Only