________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિંદામાં નિશદિન શૂર થઈ, દેષ કયાં તે ભારી,
માયા ન તારી, માયા, સંતની સંગત કદિ ન કીધી, પાપીથી પ્રીતિ પ્યારી રે,
માયા ન તારી, માયા. ૬ લાલચુ લપટ લુચ્ચે બની તે, કરી કુસંગી યારીરે,
માયા ન તારી, માયા ભજન પ્રભુનું ભૂલી તે તે, ધસિંગ નિવારીરે.
માયા ન તારી, માયા ૭ જ્ઞાનની વાત ન મનમાં ગમતી, પ્યારા ઘેબર ઘારી;
માયા ન તારી, માયા ફેગટ મમતામાં ફૂલીને, ઉમર આખી હારી રે.
માયા ન તારી, માયા૮ ચેતે ચેતે ચિત્તમાં ચટપટ, સમજે નર ને નારીરે,
માયા ન તારો, માયા આંખ મીચાએ કશું ન હાથે, જાવું સો વિસારીરે.
માયા ન તારી, માયા૯ કરશે પરમાતમથી પ્રીતિ, ગુરૂ સે ઉપગારી
માયા ન તારી, માયા, બુદ્ધિસાગર ધમિ જનની, હું જાઉં બલિહારીરે.
માયા ન તારી, માયા. ૧૦
For Private And Personal Use Only