________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮) ૧૨. નથી હારી. (૩૮)
(પરખી લેજે નાણુંરે- રાગ) માયા ન મૂરખ તારી રે, શું માને મારી મારી, મારી મારી કરતાં તારી, ઉમ્મર સહુ પરવારીરે.
માયા ન તારી, માયા. ૧ રાવણ સરખા રાજા ચાહયા, ચાલ્યા રંક ભીખારી રે,
માયા ન તારી, માયા, જેની હાંકે ધરણી ધ્રુજે, તે પણ ચાલ્યા હારીરે.
માયા ન તારી, માયા૦ ૨ ડહાપણના દરિયામાં ડુલી, શિર પર પૂલી ડારીરે,
માયા ન તારી માયા કપટ કળામાં કાળે થઈને, મારી પેટ કટારી રે.
માયા ન તારી, માયા૦ ૩ નિર્દય નફટ ના થઈને, કીધી ચેરી જારી રે;
| માયા ન તારી, માયા હગા પ્રપંચે પાખંડ માંડી, દેડયે નરકની બારીરે.
માયા ન તારી, માયા૪ અભિમાનના તેરે ફૂલી, વાત કરી તકરારી રે,
માયા ન તારી, માયા, વાતવાતમાં લડી પડે તું, ધમ ન હદયે ધારીરે.
માયા ન તારી, માયા. ૫
For Private And Personal Use Only