________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) ૧૦. પ્રભુ દર્શનનું પરમ સુખ. (૩૨).
(અવસર બેર બેર નહીં આવે-એ શગ) પ્રભુજી તુમ દર્શન સુખકારી, તુમ દશનથી આનંદ પ્રગટે,
જગજન મંગલકારી. પ્રભુજી ૧ તપ જપ કિરિયા સંયમ સવે; તુમ દર્શનને માટે, જન ક્રિયા પણ તુજ અથે છે, મળતે નિજ ઘર વાટે. પ્રભુજી ૨ અનુભવ વિણ કથની સહુ ફીકી, દશમ અનુભવ ચેગે; સાયિક ભાવે શુદ્ધ સ્વભાવે, તે નિજ ગુણ ભેગે. પ્રભુજી ૩ દેશ વિદેશે ઘરમાં વનમાં, દશન નહીં પામીજે; દર્શન દીઠે દૂર ન મુકિત, નિશ્ચયથી સમજીએ. પ્રભુજી ૪ ચેતન દર્શન પશન ચગે, આનંદ અમૃત મેવા; બુદ્ધિસાગર સાચે સાહિબ, કિજે ભાવે સેવા. પ્રભુજી ૫ ૧૧. હારું સ્વરૂપ. (૩૪)
(રાગ–ઉપર). અલખ અગોચર નિર્ભય દેશી, સિદ્ધ સમોવડ તું મારી, અનુભવ અમૃત ભેગી હંસા, અકલગતિ વતે તારી. અલખ૦ ૧ અસંખ્યપ્રદેશે દૃષ્ટિ છે કર, શ્વાસે શ્વાસે ઘટ જાગે, સ્થિરતા સમતા લીનતા પામી, દૂર પર પરિણતિ ત્યાગ. અલખ૦૨ લેદજ્ઞાનથી ભાવે ભાવિકા, આતમ રત્નત્રયી રવામી, અભેદ દૃષ્ટિ અંતર લક્ષી, થા શિવપદ સુખરામી. અલખ૦૩ ભાગ્યદશા પૂરણ જસ હેવે, આતમ ધ્યાને મન લાગે, બુદ્ધિસાગર ધન્ય નરા જગ, પ્રણો સન્ત દિલરાગે. અલખ૦ ૪
For Private And Personal Use Only