________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩)
૯૯. ઉપકારમહિમા. (૩૫૭)
ઝુલણા છંદ કાય ઉપકારનાં કીજીએ માનવી,
લકમીથી લીજીએ સત્ય કહાવે; જ્ઞાનીને સહાયથી સત્ય ઉપદેશથી,
સત્ય આનન્દને ભવ્ય પા. કાર્ય. ૧ ધર્મ ઉપદેશથી સત્ય ઉપકાર છે,
જીવને દુઃખમાંથી બચાવે; જીવનની સફલતા સત્ય ઉપકારમાં,
કાય પરમાર્થનાં દીલ દયા. કાર્ય ૨ ભવ્ય ઉપકારીના દીલમાં છે દયા,
દીલ ઉપકારીનું સ્વચ્છ રહે, ધન્ય છે જગતમાં જન્મ ઉપકારીને,
સવગને સિદ્ધપણું તેહ લે. કાર્ય. ૩. માહામાં કયાં રમે મહવનમાં ભમે,
કાય ઉપકારનાં દીલ ધારે જગતમાં માન પામો અહે પ્રાણિયા,
- સત્ય ઉપકારથી જીવ તા. કાર્ય છે પૂજય તીર્થેશ્વરા દેશના દેહને,
પ્રાણીના સ્તકને શીવ્ર તારે, પરમ ઉપકારમાં કમને નાશ છે,
જન્મની સફલતા સત્ય સારે. કાર્ય ૫ રાચશે સ્વપર ઉપકારમાં માનવી,
પરમ ઉપક રથી કાર્ય સિદ્ધિ
For Private And Personal Use Only