________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફેક ઝઘડા કરી ધર્મના ફનમાં, કેમ આયુ અરિ ભવ્ય ગાળે તવ નહિ અન્યથા કેઈ કાળે થતું, સત્યસારાંશથી ધર્મ પાળે.
સર્વ ૮ વીર વચને સદા સર્વ સાપેક્ષ છે, સમજીએ જ્ઞાનને દીલ ધારી; બુદ્ધિસાગર સદા સુકિતના પન્થમાં, વીરવચને મહાઉ૫કારી.
સર્વ ૯ ૯૮. બ્રહ્મચર્ય. (૩૫૬)
ઝુલણા છંદ સત્યની ટેકથી ધારને શિયલને,
- શિયલના મન્નથી સવ સિદ્ધિ, શિયલ પાયથકી દેવ પાણી ભરે,
શિયલના સન્નથી સર્વ અદ્ધિ. સત્ય. ૧ શિયલથી માનવી કાર્ય ધાર્યા કરે,
શિયલના તેજથી ભૂત નાસે, શિયલના તેજથી પ્રાપ્તિ છે બ્રહ્મની,
શિયલના તેજથી સત્ય ભાસે. સત્ય૦ ૨ મન વચઃ કાયથી શિયલને ધારતાં,
દેવની કેટિ પણ શીષ નામે; શિયલ સન્નાહથી શસ્ત્ર વાગે નહીં,
શિયલના તેજથી દુખ વામે. સત્ય૩ હાકિણી શકિણું ભૂત સહુ નાસતાં,
શિયલના તેજથી ભય જાણે મન્ચની સિદ્ધિ શિયળના તેજથી,
શીલથી હેય નહિ ભય કશાને. સત્ય. ૪
For Private And Personal Use Only