________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાન અને મિાથકી મોક્ષને તે પત્થવ જરૂર સમયણ દીલમાં વિચારજે, જિનવાણી સત્ય જાણી ચહણ કર ભવી, રત્નત્રયી ગ્રહી જીવ પિતાને તું તારજે. અષ્ટસિદ્ધિ નવ નિધિ અદ્ધિને ભંડાર નંહિ, અનંત અનંત ય જ્ઞાનથી જણાય છે; ધીનિધિ ચેતન ઝટ ચિત્તમાંહિ ચેતી લેજે, અનંત અનંત સુખ તુજમાં સમાય છે. ૮૯. આત્મસ્વરૂપ વિચારણ. (૩૩)
મનહર છંદ પામીને મનુષ્યભવ પાપ કર્યા લાખ ગમે, તેની યાદી કરી જીવ પશ્ચાત્તાપ કીજીએ; હવેથી ના પાપ થાય એવું તે વતન રાખ, નિજમાં રમણતાથી શિવસુખ લીજીએ. ભૂલો ત્યાંથી ફેર ગણ હવેથી ન ભૂલ થાય,
મૃતિ એવી ખાતાં પીતાં ચાલતાં તું રાખજે; વિચારીને વેણ બોલ વિવેકથી સત્ય તેલ, ધ્યાનામૃતસ્વાદ ભવિ પ્રેમ ધરી ચાખજે. ચેત અરે જીવ જરા ચિત્તમાં વિચારી જેને, જડમાં ૨મણુતાથી જડ જેવો થાય છે, મોતીચારે હંસ ચર વિષ્ટાથી ને પ્રેમ ધરે, અર હંસ જીવ કેમ વિટામાં મુંઝાય છે?
For Private And Personal Use Only