SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯) જાતિ છવ હારી તેવી રીતે તે અન્તર શખ, ચેતન સ્વરૂપમાંહિ ચેતના સમાવજે; ધીનિધિ ચેતનરૂપ પડ નહીં ભવકુપ, પરમ સ્વરૂપમાંહિ ચેતના રમાવજે. ૯૦. સ્વસ્વરૂપ વિચાર. (૩૪૦) મનહર છંદ ચેત જીવ ચિત્તમાંહિ સંસાર અસારમાંહિ, મહા હા વારી સહુ ધમ ચિત્ત ધાર; વિષયને વિકસમ ગણી ભાઈ જ્ઞાનથી, મહાદુઃખદાયી કામ ચિત્તથી વારજે. જૈન ધર્મ ધારવાને ભવદુઃખ વારવાને, જ્ઞાની મુનિ સંગ કરી તત્વને વિચારજે; મહા પુગે મને મનુષ્યને ભવ અરે, -વારંવાર જીવ કહું પિતાને તું તારજે. પ્રીતિમાંહિ ભીતિ જાણી રાખ નીતિ ધર્મની તું, સંગ છે જેને તેને વિશે વિચારજે; અલખ અરૂપી હિ અન્તરમાં જાણ લેઈ, મોહ શત્રુ સેનાને તું જ્ઞાન ખગે મારજે. સમય વિચાર સહુ સમજીને ચેતન તું, “ઉપાદેય એક હાસં રૂપ અવધારજે; ધીનિધિ ચતુર ચિત્ત સમયે સાનમાંહિ, પામીને મનુષ્યભવ હવે નહિ તાજે. For Private And Personal Use Only
SR No.008579
Book TitleGyanamrut Pustika 1 Bhajnawali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy