________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ )
વક નિન્દક પર ચિત્તની સમાનતાજ, અશુભ વિચારથકી ચેતનને વારજે; ખેતી નિજરૂષમાંહિ શૂરવીર થઈ જીવ, ભવેદધિથકી ઝટ પેાતાને તું તાર, ૧૫ ૭૫ ગપ સપ તજીને ચેતન હવે, સ્થિરયેાગથકી એક આતમને ધ્યાવજે, પરમાં પ્રવેશ થકી ચિત્તડું ચંચલ થાય, માટે હિતશિખ હવે ધ્યાનમાંહિ લાવજે. ભૂલી સહુ દુનીયાનું ભાન એક ધ્યાનથકી, સાધ્યમાંહિ સુરતાની હીનતા લગાઢજે; શ્રીનિધિ કહે છે શૂરવીર થઈ જીવ હવે, વિજય વિજય વાઘ વેગથી વગાડશે.
૮૮. ચેતનાનુભવ અમૃતપાન. (૩૩૩)
મનહરદ
દિનમણિ જ્ઞાનમણિ પશુ જગધણી, દુઃખહર સુખકર આનદ નિધાન છે; અલખ ખલકમાંહિ સાચ અન્ય કાચ સહુ, ચેતનાનુભવ સત્ય અમૃતનું પાન છે. અન્તરના જ્ઞાનથકી જાણ્યા અહેા જ્ઞેય સહુ, અન્તરના ધ્યાનમાંહિ ચાગિયા મસ્તાન છે; સત્ય જિનવાણી જાણી ધીનિધિ તુ ચેતન વિનાનું અન્ય જાણજે તાકાન છે,
ચેતી લેજે,
19
For Private And Personal Use Only
૩
૧
୯