________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫)
પરદેશીઓના જેથી વ્યાપાર ભાગ્યે દેશને, નિજ દેશમાં પરદેશીઓને યાદ ભારે લેશ.
જન જાગજો મન જ્ઞાનથી ઝટ સપનાં કામ કરી, પરતંત્રતાને ત્યાગીને નિજતત્રતા મનમાં ધરી;
પરદેશીઓના પાસથી સુખવાસ નાઠા આપણા, પરદેશીઓના રાગથી નિજ દેશ નહિ સેહામણે।.
નિજ દેશના ઘાતક બન્યા પરદેશીઓના પ્રેમમાં, નિજ દેશના પાપી અન્યા પરદેશીઓની રહેમમાં; પરદેશીઓ લક્ષ્મી હરે છે, દેશની બહુ જોરથી, પરતત્રતાની એડીમાં ફૂલે ફરી શું તારથી.
નિજદેશને હાર્યાથકી હાચુ"જ સઘળું જાણજો, નિજદેશને જીત્યાથી જીત્યું સઘળું માનજો; નિજદેશને ઘાતક અને તે માનવી નહિં ઢાર છે, નિર્દેશના શત્રુ અને તે માનવી નહિ ચાર છે.
નિજદેશની ભચૈન્નતિમાં ભાગ લેવા જેથી, નિજદેશની ભવ્યોન્નતિમાં ભાગ લેવા તારથી;
વિદ્યા વિનય વિવેકથી વિચાર કરવા દેશના, અટ રાગ ને બહું દ્વેષ હરવા મૂળ કાપે ફ્લેશના. મહુ ધૈય થી નિજદેશના ધ્યાને રહેા ગુલતાનમાં, નિજશની ઉન્નતિના ઉપાય સર્જે જ્ઞાનમાં;
For Private And Personal Use Only