________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૪)
ઉપશમ સોપશમની શક્તિ, ક્ષાયિક ભાવે પ્રગટે વ્યક્તિ; નિશ્ચય સ્થાને પિતાને ઝટ તારજો.
વાશ૦ ૨ અલખ ખલકમાં સાચી સમજે, સુરતાથી સહેજે ત્યાં રમશે, વિષય વિકારે વેગે દીલથી વાજેરે.
વ્યારા ૩ કર પિતાની પ્રેમ ભક્તિ, ખીલવજે તું નિજગુણ શક્તિ, ચેતન ચેતી ઝટપટ કમ કલંક વિદ્યારરે. પ્યારા ૪ અલબેલે સાહિબ તું પ્યારે, પિતાને પિતે ધાનારે; બુદ્ધિસાગર પરમ પ્રભુ સંભારજો રે.
પ્યાસ. ૫ ૮૬. આત્મદેશોન્નતિના ઉદગાર. (૩૦)
હરિગીત હે પત્ર તું જા પ્રેમથી જનના હદયમાં પેસજે, બહુ લાગણીથી ધ્યાન ખેંચી સ્થાનમાં સ્થિર બેસજે; સહુ પ્રેમિઓના પ્રેમમાં વૃદ્ધિ કરી ઝટ વારમાં, ધર્મોન્નતિથી સકલ જન મન પૂર્ણ કર સંસારમાં. બહુ વૈરિઓના વૈર નાસે કપટ ટળશે કારમાં, સુપથી મંગલ લહે સહુ મનુષ્યના અવતારમાં,
શાતિમાં સવજનનું ચિત્ત સારું લાગજે, દેશોન્નતિમાં ભવ્ય લેક ધર્મથી ઝટ જામશે. આ દેશમાં તે કલેશથી હાનિ થઈ ગણો ઘણી, પ્રજા થઈ છે રાંકી માથે નહી શુષ કોઈ ધણી;
For Private And Personal Use Only